<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

જામનગરનાં અમાસરા પરિવારમાં શુભલગ્નઃ ચિ.મિલન :l ચિ.તૃપ્તિ

 

જામનગર : શ્રીમતી ભાવિકાબેન અને મહેશભાઇ મોહનલાલ અમાસરાનાં સુપુત્ર ચિ. મિલનના શુભલગ્ન શ્રીમતી હંસાબેન અને પ્રદિપભાઇ નારણભાઇ જેઠવાના સુપુત્રી ચિ. તૃપ્તિ સાથે તા. ૧૭ ને રવિવારે વૃજ ભૂમિ-ર, હાપા માર્કેટીંગ યાર્ડ રોડ, લાલવાડી, જામનગર,  ખાતે નિરધારેલ છે. ભોજન સમારંભ તા. ૧૭ ને રવિવારે સાંજે ૭-૩૦ વાગ્‍યે ઉપરોકત સ્‍થળે રાખેલ છે. તેમ નવીનભાઇ મોહનલાલ અમાસરા, મહેશભાઇ મોહનલાલ અમાસરાની યાદીમાં જણાવ્‍યું છે.

(12:25 PM IST)