News of Saturday, 16th November 2024
યોગેશભાઇ રાજાણીની સુપુત્રીના શુભલગ્ન : ચિ.માનસી : ચિ. દર્શિત

રાજકોટ : જામનગર નિવાસી અ.સૌ. ચેતનાબેન તથા યોગેશભાઇ અનંતરાય રાજાણીની સુપુત્રી ચિ.માનસીના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ ક્રિષ્નાબેન તથા રાજેશભાઇ મનસુખલાલ જીવરાજાનીના સુપુત્ર ચિ.દર્શિત સાથે તા.૧૭ના રવિવારના શુભદિને જામનગર મુકામે નિરધારેલ છે. તા.૧૬ના શનિવારે સાંજે ૪ કલાકે માળારોપણ, મંડપ મુહુર્ત, સાંજે ૭.૩૦ કલાકે સાંજીના ગીત દાંડીયારાસ રાખેલ છે.
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
