<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

અશોકભાઇ વાળાના સુપુત્રના શુભલગ્નઃ ચિ. ડો. દિપેશ : ચિ. અંકિતા

 

અમરાભાઇ વાળા (પ્રદેશ મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (અ.જા.ડી.) ના સુપુત્ર ચિ. ડો. દિપેશના શુભ લગ્ન ઢાઢણી નિવાસી અ. સૌ. મંજુલાબેન તથા શ્રી મોહનભાઇ ભીખાભાઇ પરમારની સુપુત્રી ચિ. અંકિતા સાથે તા. ૧૭ના રવિવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. આજે રાત્રે ૮-૩૦ વાગ્‍યાથી દાંડીયારાસ રાખેલ છે.

(1:51 PM IST)