<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

એડવોકેટ પૈલેશભાઇ સિધ્‍ધપુરાના પુત્રના શુભલગ્નઃ ચિ.હાર્દિક : ચિ.પ્રિયાંશી

 

રાજકોટ : રાજકોટના જાણીતા એડવોકેટ શ્રી પૈલેશભાઇ માવજીભાઇ સિધ્‍ધપુરા અને ડીમ્‍પલબેનના પુત્ર ચિ. હાર્દિકના શુભલગ્ન વિંછીયા નિવાસી અ. સો. શિલ્‍પાબેન અને મહેન્‍દ્રભાઇ અરવિંદભાઇ પરમારની પુત્રી ચિ. પ્રિયાંશી સાથે તા. રર ને શુક્રવારના રોજ ‘દુલ્‍હન પાર્ટી પ્‍લોટ' ન્‍યારી ડેમ પાસે નિધાર્યા છે.

(11:10 AM IST)