તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 18th November 2024
ખીમજીભાઇ સાવલિયા અને શૈલેષભાઇ પરસાણાના આંગણે વાગ્યા લગ્નના ઢોલ
ચિ.સાહિલ અને ચિ. સોનાલી નવજીવનના પંથે

રાજકોટ : શ્રી ભોજલરામ બાપા તથા શ્રી ખોડીયાર માતાજીની અસીમ કૃપાથી અ. સૌ. નયનાબેન તથા શ્રી ખીમજીભાઇ નારણભાઇ સાવલીયાના સુપુત્ર ચિ. સાહિલના શુભ લગ્ન ચિ. સોનાલી રાજકોટ નિવાસી અ. સૌ. ભારતીબેન તથા શ્રી શૈલેષભાઇ હરજીભાઇ પરસાણાની સુપુત્રી સાથે શુક્રવાર તા. રર-૧૧-ર૦ર૪ ના શુભ દિવસે સાંજે નિધારેલ છે.
ભોજન સમારંભ તારીખ ર૧-૧૧-ર૦ર૪, ગુરૂવાર, સમય સાંજે ૭-૦૦ કલાકે સ્થળઃ- ‘વિવાહ પાર્ટી લોન્સ',મવડી -પાળ મેઇન રોડ,રાજકોટ-૪,
શુભ લગ્ન સ્થળ (તા. રર) શ્રી શૈલેષભાઇ હરજીભાઇ પરસાણા ‘રાજ કિંગ પાર્ટી લોન્સ' ન્યુ ૧પ૦ ફુટ રીંગ રોડ, પાટીદાર ચોક પાસે, ટીલાળા પેટ્રોલ પંપની સામે રાજકોટ-પ.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
