<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

પોરબંદર મોકરીયા પરિવારમાં શુભલગ્નઃ ચિ. વિવેક : ચિ. તારા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : જુનાગઢ નિવાસી ખીમજીભાઇ હરજીભાઇ મોકરીયા અને અ. સૌ. લાભુબેનના સુપુત્ર ચિ. વિવેકના શુભલગ્ન પોરબંદર નિવાસી ભીમજીભાઇ નથુભાઇ જમરીયા અને જાગૃતિબેનની સુપુત્રી ચિ. તારા સાથે તા. રર ને શુક્રવારના રોજ નિરધારેલ છે.

તા. ર૧ ને ગુરૂવારના રોજ બપોરે ૧ર-૩૦ કલાકે ભોજન સમારંભ અને તા. રર ને શુક્રવારે  શુભલગ્ન વૃંદાવન પાર્ટી પ્‍લોટ ટોલ પ્‍લાઝા પાસે પોરબંદર-રાજકોટ હાઇવે વનાણા પોરબંદર ખાતે રાખેલ છે.

(12:12 PM IST)