<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

ટંકારાના હર્ષદભાઇ શેઠના સુપુત્રના શુભલગ્નઃ ચિ.તુષાર:ચિ. મનાલી

 

રાજકોટ  : ટંકારાના ગો. વા. ગૌરીબેન અને ગો. વા. બુધ્‍ધદેવભાઇ (નારણદાસ) પોપટલાલ શેઠ પરિવારના પૌત્ર તથા અ. સૌ. માલતીબેન અને હર્ષદભાઇ બુધ્‍ધદેવભાઇ શેઠના સુપુત્ર ચિ. તુષારના શુભલગ્ન રાજકોટ નિવાસી ગો. વા. નર્મદાબેન અને ગો. વા. મણીલાલ મોહનલાલ ખાખીના પૌત્રી તથા અ. સૌ. હર્ષાબેન અને કમલેશભાઇ મણીલાલ ખાખીના સુપુત્રી ચિ. મનાલી સાથે તા. રર ને શુક્રવારે નિરધારેલ છે.

મંડપ મુર્હુત તા. ર૧ ને ગુરૂવારે સાંજે પ વાગ્‍યે, ભોજન સમારંભ બપોરે ૧ર વાગ્‍યે દાંડીયા રાસ રાત્રે ૯ વાગ્‍યે, જાન પ્રસ્‍થાન તા. રર ને શુક્રવારે સવારે ૭ વાગ્‍યે, સાકર ચુંદડી સવારે ૧૦ વાગ્‍યે હસ્‍તમેળાપ બપોરે ૧ર-૩૦ વાગ્‍યે થશે.

આમંત્રીતોને ગો. વા. બુધ્‍ધદેવભાઇ પોપટલાલ શેઠ, ગો. વા. કમલેશભાઇ ચંદુભાઇ શેઠ, ચંદુભાઇ બુધ્‍ધદેવભાઇ શેઠ, હિતેશભાઇ ચંદુભાઇ શેઠ, હસમુખભાઇ બુધ્‍ધદેવભાઇ શેઠ, રોહિતભાઇ હસમુખભાઇ શેઠ, ડો. ભુપેન્‍દ્રભાઇ બુધ્‍ધદેવભાઇ શેઠ, કેતનભાઇ હસમુખભાઇ શેઠ, કનૈયાલાલ બુધ્‍ધદેવભાઇ શેઠ, ચેતનભાઇ ભુપેન્‍દ્રભાઇ શેઠ, નિતીનભાઇ બુધ્‍ધદેવભાઇ શેઠ, અમિતભાઇ હસમુખભાઇ શેઠ, પ્રકાશભાઇ બુધ્‍ધદેવભાઇ શેઠ, ઋત્‍વીક કનૈયાલાલ શેઠ, મહેશભાઇ ગોપાલદાસ શેઠ, નિશિષ નિતીનભાઇ શેઠ, જય હર્ષદભાઇ શેઠ, નિસર્ગ પ્રકાશભાઇ શેઠ, ગો. વા. ગૌરીબેન બુધ્‍ધદેવભાઇ શેઠ, ઉર્મિલાબેન ચંદુભાઇ શેઠ, મનિષા હિતેશભાઇ શેઠ, ઇન્‍દીરાબેન હસમુખભાઇ શેઠ, દિપીકા ચેતનભાઇ શેઠ, પ્રવિણાબેન ભુપેન્‍દ્રભાઇ શેઠ, ઉર્વિ ઋત્‍વીકભાઇ શેઠ, રક્ષાબેન કનૈયાલાલ શેઠ, ધરતી નિશીથભાઇ શેઠ, પ્રફુલ્લાબેન નિતીનભાઇ શેઠ, રિધ્‍ધિ જયકુમાર શેઠ, મીનાક્ષીબેન પ્રકાશભાઇ શેઠ, સ્‍મિતા હસમુખભાઇ શેઠ, અવનીબેન મહેશભાઇ શેઠ, રાજવી પ્રકાશભાઇ શેઠ, સ્‍નેહા મહેશભાઇ શેઠ, કાવ્‍યા, રિયાન્‍સ, સુદિપ, વિહાના, ક્રિયાન, આશ્‍વી, કુંજ સહિત શેઠ પરિવારે આમંત્રણ પાઠવ્‍યું છે.

(10:49 AM IST)