News of Wednesday, 20th November 2024
ધોરાજીના ‘અકિલા'ના પત્રકાર ધર્મેન્દ્રભાઇ બાબરીયાના સુપુત્રનાં શુભલગ્નઃ ચિ.ગૌરવ :ચિ. સ્નેહા

રાજકોટ : ધોરાજીના ‘અકિલા' ના પત્રકાર ધર્મેન્દ્રભાઇ હરીભાઇ બાબરીયા અને અ. સૌ. ચંપાબેન ધર્મેન્દ્રભાઇ બાબરીયાના સુપુત્ર ચિ. ગૌરવના શુભલગ્ન રાજકોટ નિવાસી અ. સૌ. મનિષાબેન અને રસિકભાઇ આંબાભાઇ ફળદુની સુપુત્રી ચિ. સ્નેહા સાથે તા. રર ને શુક્રવારે નિરધારેલ છે.
જેમાં તા. ર૧ ને ગુરૂવારે બપોરે ૧૧-૩૦ વાગ્યે સાંજીના ગીત બપોરે ૧૧:૩૦ વાગ્યે ભોજન સમારંભ તથા રઃ૩૦ વાગ્યે મંડપ રોપણ, સાંજે પ વાગ્યે મામેરા, રાત્રે ૧૦ વાગ્યે દાંડીયારાસ, તા. રર ને શુક્રવારે બપોરે ૧ વાગ્યે જાન પ્રસ્થાન, ગૌધુલીક ચોઘડીએ હસ્ત મેળાપ થશે.
આમંત્રીતોને સ્વ. હરીભાઇ નરસીભાઇ બાબરીયા ગં.સ્વ. રમાબેન હરીભાઇ બાબરીયા, સ્વ. રામજીભાઇ નરસીભાઇ બાબરીયા, ધર્મેન્દ્રભાઇ હરીભાઇ બાબરીયા અ.સૌ. ચંપાબેન ધર્મેન્દ્રભાઇ બાબરીયા, નરેન્દ્રભાઇ હરીભાઇ બાબરીયા અ.સૌ. રસીલાબેન નરેન્દ્રભાઇ બાબરીયા, સિધ્ધાર્થ ધર્મેન્દ્રભાઇ બાબરીયા, અ.સૌ. ડો. કૃતિબેન સિધ્ધાર્થભાઇ બાબરીયા, કલ્પેશ નરેન્દ્રભાઇ બાબરીયા, ડો. શિવાની નરેન્દ્રભાઇ બાબરીયા, મોસાળ પક્ષ રમેશભાઇ નાથાભાઇ ગીણોયા, ચંદુભાઇ નાથાભાઇ ગીણોયા મું. ખડવંથલી, તા. ગોંડલ. શુભેચ્છક ધર્મેન્દ્રભાઇ બાબરીયા-ભોલાભાઇ સોલંકી, સિધ્ધસાગર ન્યુઝ એજન્સી-ધોરાજી એ આમંત્રણ પાઠવ્યું છે.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
