<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

અપૂર્વભાઈ સુરેન્‍દ્રભાઈ ગણાત્રા અને પરેશભાઈ રમેશભાઈ તન્‍ના પરિવારમાં લગ્નોત્‍સવનો અનેરો આનંદ છવાયો : ચિ.દેવર્ષ :ચિ.કાવ્‍યા

 

રાજકોટ : સ્‍વ.સુરેન્‍દ્રભાઈ છોટાલાલ ગણાત્રા (બાબાકાકા) અને સ્‍વ.વર્ષાબેન સુરેન્‍દ્રભાઈ ગણાત્રાના પૌત્ર અને શ્રી અપૂર્વભાઈ સુરેન્‍દ્રભાઈ ગણાત્રા તથા શ્રીમતી માલાબેનના પુત્ર ચિ.દેવર્ષના શુભલગ્ન રાજકોટ નિવાસી શ્રી પરેશભાઈ રમેશભાઈ તન્‍ના અને શ્રીમતી કૃતિબેનની સુપુત્રી ચિ. કાવ્‍યા સાથે શનિવાર કારતક વદ આઠમ સંવત  ૨૦૮૧ તા.૨૩ નવેમ્‍બર ૨૦૨૪ના રોજ નિરધાર્યા છે. અ.સૌ. રૂપાબેન વિજયભાઈ પોપટ, શ્રી વિજયભાઈ હરીદાસભાઈ પોપટ, ગં.સ્‍વ. ચંદ્રીકાબેન મનહરલાલ માણેક, શ્રી રાજુભાઈ તથા શ્રી અતુલભાઈ મનહરભાઈ માણેક (મનુભાઈ) તથા શ્રી સુરેશભાઈ, કિરીટભાઈ, અજીતભાઈ ગુણવંતરાય ગણાત્રા પરિવારે તથા શ્રી યોગેશભાઈ રમેશભાઈ તન્‍ના અને શ્રીમતી રીટાબેન તથા શ્રી નૈલેષભાઈ રમેશભાઈ તન્‍ના તથા શ્રીમતી ભાવનાબેનના પરિવારે અંતરથી આર્શીવાદ વરસાવ્‍યા છે.

(10:50 AM IST)