હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 21st November 2024
સવદાસભાઇ મોઢવાડીયાના સુપુત્ર ના શુભલગ્નઃ ચિ. પારસ : ચિ. મીનલ

રાજકોટઃ કલ્યાણપુર તાલુકાના જામખીરસરા નિવાસી અ.સૌ. દિવ્યાબેન તથા શ્રી સવદાસભાઇ નાગાભાઇ મોઢવાડીયાના સુપુત્ર ચિ. પારસના શુભલગ્ન ભારવાડા નિવાસી અ.સૌ. રેખાબેન તથા શ્રી જયમલભાઇ મુટુભાઇ ખુંટીના સુપુત્ર ચિ. મીનલ સાથે તા. ર૬ ના મંગળવારના શુભદિને ભારવાડા મુકામે નિરધારેલ છે. તા. રપ ના સોમવારે ફુલેકુ નિકળશે. તા. ર૭ ના બુધવારે રાત્રે ૯ વાગ્યાથી દાંડીયારાસ રાખેલ છે.
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
