<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

જાળફવા પરિવારમાં શુભલગ્ન

ચિ. પ્રશાંત - ચિ. પૂજા

રાજકોટ : મુળ ભાડલા હાલ જામનગર નિવાસી સ્‍વ. ધનુબેન નરશીભાઇ જાળફવાના પૌત્ર તેમજ અ.સૌ. શ્રીમતી મનિષાબેન દિપકભાઇ જાળફવાના સુપુત્ર ચિ. પ્રશાંતના શુભલગ્ન મુળ જાંબુડા હાલ જામનગર નિવાસી અ.સૌ. શ્રીમતી જયશ્રીબેન અશ્વિનભાઇ લાંબા (બારભાયા)ની સુપુત્રી ચિ. પુજા સાથે તા. ૨૫ ના સોમવારે જામનગર મુકામે નિરધારેલ છે.

(1:44 PM IST)