<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

ઉપલેટાના લોકસાહિત્‍યકાર દેવરાજ ભાઇ ગઢવીના પરિવારમાં શુભલગ્ન ચિ. રાહુલ ચિ. જયશ્રી :ચિ.રાજલ ચિ.અજય

જૂનાગઢઃ ઉપલેટાના લોકસાહિત્‍યકાર દેવરાજભાઇના  સુપુત્ર અને સુપુત્રીના લગ્નોત્‍સવ તા. ૨૫ ને સોમવારના રોજ

ચિ. રાહુલના શુભલગ્ન ચિ. જયશ્રી સાથે વછરાજ મંદિર છત્રાવાખાતે અને  ચિ. રાજલના શુભ લગ્ન ચિ. અજય સાથે રાત્રે ૮ કલાકે અમીધારા રિસોર્ટ પોરબંદર બાયપાસ ઉપલેટા ખાતે નિરધારેલ છે.

તા. ૨૪ ને રવિવારના રોજ સાંજે ૭ કલાકે ભોજન સમારંભ અને ૧૦ કલાકે દાંડીયારાસ પણ અમીધારા રિસોર્ટ પોરબંદર બાયપાસ ઉપલેટા ખાતે રાખેલ છે.

(12:12 PM IST)