તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
જામખીરસરાઃસવદાસભાઇ મોઢવાડીયાના સુપુત્રના શુભલગ્નઃ ચિ. પારસ :ચિ. મીનલ

રાજકોટઃ દેવભૂમિદ્વારકા જિલ્લાના જામ ખીરસરા નિવાસી અ.સૌ દિવ્યાબેન તથા શ્રી સવદાસભાઇ નાગાભાઇ મોઢવાડીયાના સુપુત્ર ચિ. પારસના શુભલગ્ન ભારવાડા નિવાસી અ.સૌ રેખાબેન તથા શ્રી જયમલભાઇ મુરૂભાઇ ખુંટીની સુપુત્રી ચિ. મીનલ સાથે તા. ર૬ ના મંગળવારના શુભદિને પોરબંદર જિલ્લાના ભારવાડા મુકામે નિરધારેલ છે.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
