<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

રતનસિંહ પરામાર સુપુત્રીના શુભલગ્નઃ ચિ. ધારા :ચિ. સુરજ

રાજકોટ : અ.સૌ. જયાબેન તથા શ્રી રતનસિંહ(રતાભાઇ) મેઘજીભાઇ પરમારની (રાજકોટ શહેર ભાજપ અ.જા. મોરચા)ની સુપુત્રી ચિ. ધારાના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ. નૈનાબેન તથા શ્રી જીતેદ્રભાઇ ખીમજીભાઇ બગડાના સુપુત્ર ચિ. સુરજ સાથે તા. ર૬ ના મંગળવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. તા. ર૪ ના રવિવારે હલ્‍દી રસમ, તા. રપ ના સોમવારે રાસ ગરબા રાખેલ છે.

(1:44 PM IST)