News of Tuesday, 26th November 2024
જુનાગઢ ચુડાસમા પરિવારમાં શુભલગ્નઃ ચિ. અભયસિંહ :ચિ. આરતીબા

જુનાગઢઃ મોટી વાવડી (હાલ જુનાગઢ) નિવાસી ક્ષત્રિય સમાજના અગ્રણી જુવાનસિંહ નટુભા ચુડાસમાના સુપુત્ર ચિ. અભયસિંહનાં શુભ લગ્ન સોનાયડી (હાલ જામનગર) નિવાસી પ્રદિપસિંહ ભીખુભા જાડેજાની સુપુત્રી ચિ. આરતીબા સાથે તા.ર ડીસે. ને સોમવારના રોજ નિરધારેલ છે રવિવારે રાત્રે ૯ કલાકે દાંડીયા રાસ અને સોમવારે બપોરે ૧ર કલાકે અર્જુન પાર્ક હનુમાન દાદાના મંદિર પાસે (મંજુલાવાડી) ૬૬ કેવી દોલતપરા ખાતે ભોજન સમારંભ રાખેલ છે.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
