<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

ચેતનભાઇ શિવશંકરભાઇ મહેતાના આંગણે ઢોલના ધબકારઃ ચિ. કિશન : ચિ.કુંજલ

રાજકોટ :. કુળદેવી શ્રી મંગળાજ માતાજીની અસીમ કૃપાથી તેમજ વડીલોના આશિષથી રાજકોટ નિવાસી અ. સૌ. હેમાલીબેન તથા શ્રી ચૈતનભાઇ શિવશંકરભાઇ મહેતાના સુપુત્ર ચિ. કિશનના શુભ લગ્ન રાજકોટ નિવાસી અ. સૌ. અલ્‍પાબેન તથા શ્રી મિલનભાઇ ભાવસિંહભાઇ તલાટીયાની સુપુત્રી ચિ. કુંજલ સાથે માગશર સુદ-ર (બીજ), મંગળવાર તા. ૩-૧ર-ર૦ર૪ ના શુભ દિને વિવાહ સંસ્‍કારના પવિત્ર બંધનથી જોડાશે.

ભોજન સમારંભ સોમવાર તા. ર-૧ર-ર૦ર૪ સાંજે ૭-૩૦ કલાકે સ્‍થળ :- સેલિબ્રેસન ટ્રી ફાર્મ, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ.

શુભ લગ્ન સ્‍થળ :- મંગળવાર તા. ૩-૧ર-ર૦ર૪ સાંજે પાનેતર પાર્ટી પ્‍લોટ ન્‍યુ ૧પ૦ ફુટ રીંગ રોડ, મુંજકા ચોકડી, (ચેતનભાઇ મહેતાનો મો. ૯૮ર૪૩ ર૦૦૭૭, રાજકોટ)

(12:28 PM IST)