<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

ધુનડા પૂ. જેન્‍તિરામબાપા પરિવારમાં શુભલગ્ન ચિ.સુશીલ :ચિ.જયદિપ : ચિ.વિજય :ચિ.ઉર્વશી

 

જુનાગઢ : જામજોધપુર તાલુકાના ધુનડાના સંત પૂ. જેન્‍તિરામબાપાના લઘુબંધુ અમૃતલાલ છગનભાઇ શીલુ અને અ. સૌ. સવિતાબેનની સુપુત્રી ચિ. સુશીલાના શુભ લગ્ન પોરબંદર નિવાસી ધીરજલાલ ગોવિંદભાઇ દવેના સુપુત્ર ચિ. જયદિપ સાથે તા. ૬ ડીસે. ને શુક્રવારના રોજ નિરધારેલ છે તેમજ ચિ. વિજયના શુભલગ્ન પાલખડા નિવાસી રણછોડભાઇ દેવજીભાઇ જોષી અને આ સૌ. હંસાબેનની સુપુત્રી ચિ. ઉર્વશી સાથે તા. ૭ ડીસે.ને શનીવારના રોજ નિરધારેલ છે.

(12:20 PM IST)