<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

રાજકોટ ભરાડ પરિવારમાં શુભલગ્નઃ ચિ.કિંજલ : ચિ.કશ્‍યપ

જુનાગઢ : રાજકોટ નિવાસી રમેશચંદ્ર ભવાનીશંકર ભરાડ તથા અ. સૌ. તૃપ્તીબેનની સુપુત્રી ચિ. કિંજલ (કોમ્‍પ્‍યુટર એન્‍જીનીયર) ના શુભલગ્ન મુળ બાવળા (હાલ અમદાવાદ નિવાસી) સ્‍વ. હેમીલભાઇ જયંતિભાઇ મહેતા તથા ગં. સ્‍વ. હર્ષિદાબેનના સુપુત્ર ચિ. કશ્‍યપ (સીવીલ એન્‍જીનીયર) સાથે તા. ૩ ડીસે. ને મંગળવારના રોજ કાઠીયાવાડ ભાટીયા હોલ જંકશન પ્‍લોટ, રેલ્‍વે સ્‍ટેશન સામે રાજકોટ ખાતે નિરધારેલ છે.

(10:41 AM IST)