<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

રાજુભાઇ દશાણીના આંગણે મંગલ લગ્ન ગીતો ગુંજયાઃ ચિ.રિધ્‍ધિ :ચિ.સિધ્‍ધાર્થ

રાજકોટ : કુળદેવી શ્રી રાંદલ માતાજીની અસીમ કૃપા તેમજ જલારામ બાપાના આશીર્વાદથી રાજકોટ નિવાસી અ. સૌ. જયશ્રીબેન તથા શ્રી રાજેન્‍દ્રભાઇ (રાજુભાઇ) મથુરદાસ દશાણીની આત્‍મજા ચિ. રિધ્‍ધિના શુભ લગ્ન ચિ. સિધ્‍ધાર્થ સાથે અમદાવાદ નિવાસી ગં. સ્‍વ. શ્રી સાવિત્રીબેન તથા સ્‍વ. ચંદ્રકાંતભાઇ છગનભાઇ કાનાબારના આત્‍મજ માગસર સુદ પ, તા. ૬-૧ર-ર૦ર૪ શુક્રવારના શુભ દિને નિર્ધારેલ છે.  જાન આગમન સવારે ૯ વાગ્‍યે અને હસ્‍ત મેળાપ બપોરે ૧ર-૦૬ વાગ્‍યે થશે.

અવસરનું આંગણું ધ બ્‍લેક સ્‍ટોન હોટલ ૧પ૦ ફુટ રીંગ રોડ, સર્વે નં. ૮૮/૪, પ્‍લોટ નં. ૧,  બેડી ચોકડીથી માલિયાસણ તરફના રોડ પર, રાજકોટ

શુભ નિવાસ સ્‍થાન શ્રી રાજેન્‍દ્રભાઇ દશાણી, રાંદલ કૃપા, બી-૪, વિશ્વાસ એપાર્ટમેન્‍ટ, મનહર પ્‍લોટ-૬, મો. ૯૭૧રર ૯ર૧ર૩, રાજકોટ

(11:32 AM IST)