News of Monday, 2nd December 2024
જામનગરનાં જાડેજા પરિવારમાં શુભલગ્નઃ ચિ.શિવાનીબા : ચિ.સૂર્યરાજસિંહ

જામનગર : મુળ ભણગોર હાલ જામનગરના બિપેન્દ્રસિંહ ચતુરસિંહ જાડેજા અને અ. સૌ. બીનાબા બિપેન્દ્રસિંહ જાડેજાના સુપુત્રી ચિ. શિવાનીબા ના શુભ લગ્ન મુળ ઘરાઇ હાલ ભાવનગર નિવાસી નરેન્દ્રસિંહ કરણસિંહ (કમુભાબાપુ) ગોહિલ અને અ. સૌ. બીનાબા નરેન્દ્રસિંહ ગોહિલનાં સુપુત્ર ચિ. સૂર્યરાજસિંહ સાથે તા. ૩ ને મંગળવારે ભાવનગર ખાતે નિરધારેલ છે.
આજે તા. ર ને સોમવારે બપોરે ર.૩૦ વાગ્યે વેલ વિદાય થશે.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
