News of Monday, 2nd December 2024
પડધરીનાં આનંદભાઇ કોટકની સુપુત્રીના શુભલગ્ન
ચિ.ઉર્વશી :ચિ.બ્રિજેશકુમાર

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી : રાજકોટ જીલ્લાના પડધરી ગામના અ. સૌ. જયશ્રીબેન અને શ્રી આનંદભાઇ ભુપતરાય કોટકના સુપુત્રી ચિ. ઉર્વશી (સી.એ.) ના શુભલગ્ન રાજકોટ નિવાસી અ. સૌ. નિતાબેન અને શ્રી જયેશભાઇ પરસોતમભાઇ બુધ્ધદેવના સુપુત્ર ચિ. બ્રિજેશકુમાર (સી.એ.) સાથે તા. ૩-૧ર-ર૪ ને મંગળવારે નિરધારેલ છે.
સાંજી તા. ર ને સોમવારે સાંજે ૩.૩૦ વાગ્યે મંડપ મુર્હુત સાંજે ૪ વાગ્યે, રાસની રમઝટ રાત્રીના ૧૦ વાગ્યે, જાન આગમન તા. ૩ ને મંગળવારે સવારે ૯-૪પ વાગ્યે, હસ્તમેળાપ ૧ર-૩પ વાગ્યે અને ભોજન સમારંભ બપોરે ૧ર-૩૦ વાગ્યે યોજાશે.
સ્વ.ચતુરાબેન ગીરધરલાલ કોટક, સ્વ.ગીરધરલાલ ગોરધનદાસ કોટક, સ્વ.ધીરજબેન ભુપતરાય કોટક, સ્વ.ભુપતરાય ગીરધરલાલ કોટકએ અંતરીક્ષમાંથી આર્શિવાદ પાઠવ્યા છે.
કુસુમબેન દિપકભાઇ કોટક, દિપકભાઇ ભુપતરાય કોટક, અ.સોૈ.દિપાલીબેન નિરવભાઇ કોટક, નિરવભાઇ દિપકરાય કોટક, વિવેકભાઇ દિપકભાઇ કોટક, હાર્દિકભાઇ આનંદભાઇ કોટક, દિવ્યાંશ નિરવભાઇ કોટક, મોસાળપક્ષ અરવિંદભાઇ હિંમતલાલ સોમૈયા, મહેન્દ્રભાઇ હિંમતલાલ સોમૈયા, મહેશભાઇ હિંમતલાલ સોમૈયા દર્શનાભિલાષી મયુરીબેન મનીષકુમાર કેશરીયા, હર્ષ, મિત, દિનેશભાઇ છગનલાલ બુધ્ધદેવ અને દિવ્યાંશ સહિત પરિવારે આમંત્રણ પાઠવ્યુ છે.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
