તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd December 2024
જુનાગઢ રાવલીયા પરિવારમાં શુભલગ્નઃ ચિ. ઉત્સવ - ચિ. ડો. અનિલા

જુનાગઢ : જુનાગઢ નિવાસી આહિર સમાજના અગ્રણી ગોવિંદભાઇ સાજણભાઇ રાવલીયા તથા શાંતિબેન ના સુપુત્ર ચિ. ઉત્સવના શુભલગ્ન સોનારીયા નિવાસી જેસાભાઇ ઘેલાભાઇ રામ તથા જસુબેનની સુપુત્રી ચિ. ડો. અનિલા સાથે તા. પ ડીસે. ને ગુરૂવારના રોજ નિરધારેલ છે. અને તા. ૪ ને બુધવારના રોજ સાંજે ૭ કલાકે ભોજન સમારંભ અને રાત્રે ૮-૩૦ કલાકે દાંડીયા રાસનું નિલકંઠ પાર્ટી પ્લોટ ઝાંઝરડા ચોકડી જુનાગઢ ખાતે રાખેલ છે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
