<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

જુનાગઢ તેરૈયા પરિવારમાં શુભલગ્નઃ ચિ. નયન : ચિ. યોગેશ્વરી

 

જુનાગઢ  : જુનાગઢ નિવાસી ચંદ્રકાન્‍તભાઇ મુળશંકરભાઇ તેરૈયા તથા અ. સૌ. રસિલાબેનના સુપુત્ર ચિ. નયન (બી.ટેક. સીવીલ એન્‍જીનીયર)ના શુભલગ્ન ચાપરડા નિવાસી લલિતભાઇ મહેશભાઇ વેગડા તથા અ. સૌ. મિનાબેનની સુપુત્રી ચિ. યોગેશ્વરી (એમ. એસ. સી. ફિઝીકસ બી.એઙ) સાથે તા. ૬ ડીસે. ને શુક્રવારના રોજ નિરધારેલ છે. તા.પ ને ગુરૂવારે રાત્રે દાંડીયા રાસ અને શુક્રવારના રોજ શુભલગ્ન અને ભોજન સમારંભ બપોરે ૧ર કલાકે બ્રહ્માનંદધામ ચાપરડા ખાતે પૂ. મુકતાનંદબાપુના સાનિધ્‍યમાં રાખેલ છે

(11:15 AM IST)