<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

પરેશકુમાર ચાંદ્રાણીના સુપુત્રના શુભલગ્ન : ચિ. જતન - ચિ. ભાર્વી

વિરપુર (જલારામ) નિવાસી અ.સૌ. નિકીતાબેન તથા શ્રી પરેશકુમાર મનસુખલાલ ચાંદ્રાણીના સુપુત્ર ચિ. જતનના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ. સોનલબેન તથા શ્રી રાજેશભાઇ ત્રિભોવનદાસ પાઉંની સુપુત્રી ચિ. ભાર્વી સાથે તા. ૬ ના શુક્રવારે નિરધારેલ છે. નવદંપતિનો સત્‍કાર સમારોહ તા. ૭ ના શનિવારે સાંજે ૭.૩૦ કલાકે શ્રી સંજાવાડી હનુમાનજી, હોટલ ક્રિશ પાર્ટી પ્‍લોટ, ગોંડલ રોડ, વિરપુર (જલારામ) ખાતે યોજેલ છે.

(12:01 PM IST)