News of Thursday, 5th December 2024
અનડકટ પરિવારના આંગણે ઢોલ ઢબુકયા : ચિ.દર્શિત : ચિ.ખુશી

રાજકોટઃ અ.સૌ.જયોતીબેન તથા શ્રી પરેશભાઇ રસીકલાલ અનડકટના સુપુત્ર ચિ.દર્શિતના શુભલગ્ન રાજકોટ નિવાસી ગૌ.વા.દાદી મુકતાબેનની પૌત્રી તેમજ અ.સૌ.તરૂલતાબેન તથા શ્રીઅશોકભાઇ ચંદારાણાની સુપુત્રી ચિ.ખુશી સાથે તા.૭ના શનિવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. આવતી કાલે તા.૬ ના શુક્રવારે સાંજે ૪ વાગ્યાથી હલ્દી બાદ રાત્રે ૮ વાગ્યાથી દાંડીયારાસ રાખેલ છે
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
