<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

જુનાગઢ અખેડ પરિવારમાં શુભલગ્નઃ ચિ.સોનલ : ચિ.જયદિપ

જુનાગઢ : રેન્‍જ સાયબર પોલીસ સ્‍ટેશનમાં પોલીસ હેડ કોન્‍સ. તરીકે ફરજ બજાવતા મેણસીભાઇ ગીગાભાઇ અખેડ તથા અ. સૌ. જશુબેનની સુપુત્રી ચિ. સોનલના શુભલગ્ન ઝાંઝરડા નિવાસી જગુભાઇ રામભાઇ મારૂ તથા અ. સૌ. જયાબેનના સુપુત્ર ચિ. જયદિપ સાથે તા. ૭ ડીસે. ને શનીવારના રોજ આત્‍મીય સંસ્‍કારધામ શ્રી સ્‍વામિનારાયણ મંદિર વલ્લભનગર પાણીનાં ટાંકા પાસે સત્‍યમ પાર્ટી પ્‍લોટ પાછળ ઝાંઝરડા ગામ જુનાગઢ ખાતે નિરધારેલ છે.

(10:53 AM IST)