News of Friday, 6th December 2024
સોનપાલ એડવોકેટસ એન્ડ એસોસીયેટસની ઓફીસનો કાલથી શુભઆરંભ
સોનપાલ પરિવારનું નવુ સાહસ

રાજકોટઃ શહેરના હાર્દસમા વિસ્તાર ૧પ૦ ફીટ રીંગરોડ ઉપર શ્રીશાન્તનુ સોનપાલ અને એસોસિયેટ્સ(એડવોકેટસ)ની નવી ઓફીસ પ્રાઇડ સિગ્નેટ ઓફીસ નં.ર૦૩-ર૦૪, રૈયા ટેલીફોન એકસચેન્જ કોર્નર, રાજકોટ ખાતે સ્વ.શરદભાઇ એન.સોનપાલ, સ્વ.શ્રીગીરીશભાઇ એન.સોનપાલ, સ્વ.શ્રી મધુસુદનભાઇ એન.સોનપાલના આશિર્વાદથી સોનપાલ પરિવાર, સ્નેહીઓ, વિવિધ ક્ષેત્રના આગેવાનો, વકીલશ્રીઓ, વેપારીઓ તથા અધિકારીઓની ઉપસ્થિતીમાં આવતીકાલે તા.૭-૧ર-ર૪ શનિવારના રોજ સવારે ૧૦:૩૦ થી ૧ દરમિયાન કાર્યરત થઇ રહેલ છે. સોનપાલ પરિવાર ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે. મો.૯૯૯૮૧ ૦૦૦૮૧.
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
