તા. ૨૬ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ વૈશાખ સુદ – ૧૦ રવિવાર
News of Friday, 6th December 2024
તુષારભાઇ ઉપાધ્યાયના સુપુત્રીના શુભલગ્ન

ચિ. દેવાશી * ચિ. કિશન
રાજકોટ : પલ્લવીબેન (પન્નાબેન) તથા તુષારભાઇ દેવેન્દ્રભાઇ ઉપાધ્યાયના આત્મજા ચિ. દેવાશીના શુભ લગ્ન શ્રીમતી હિનાબેન તથા શ્રી અશ્વિનભાઇ મથુરાદાસ ભટ્ટના આત્મજા ચિ. કિશન સાથે તા. ૭ ના શનિવારના શુભ દિને રાજકોટ ખાતે નિરધારેલ છે.
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
