News of Friday, 6th December 2024
સનતભાઇ બકોત્રાની સુપુત્રીના શુભલગ્નઃ ચિ.વિભૂતી * ચિ.મલ્હાર

રાજકોટઃ અ.સૌ.શોભનાબેન તથા શ્રી સનતભાઇ ખોડાભાઇ બકોત્રાની સુપુત્રી ચિ.વિભૂતીના શુભલગ્ન મોરબી નિવાસી અ.સૌ.લક્ષ્મીબેન તથા શ્રી ઉગાભાઇ ભારમલભાઇ વિરડાના સુપુત્ર ચિ.મલ્હાર સાથે તા.૧૧ના બુધવારના શુભદિવસે રાજકોટ ખાતે નિરધારેલ છે. ૧૦મીના મંગળવારે રાત્રે ૯:૩૦ વાગ્યાથી દાંડીયારાસ રાખેલ છે. શુભેચ્છકઃમંગલમુર્તિ મેડીસીન્સ, શ્રી કૃષ્ણમ ડેવલોપર્સ, શ્રી કૃષ્ણ ડેરી ફાર્મ (કૃનિક આઇસક્રીમ) (૩૬.૧૧)
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
