<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

રાજકોટ વઘાસીયા પરિવારમાં શુભલગ્ન : ચિ.હર્ષિલ : ચિ.ઋુષિતા

 

જુનાગઢઃ રાજકોટ લોખંડ અને સ્‍ક્રેપના વેપારી અને પટેલ સમાજના અગ્રણી મહેન્‍દ્રભાઈ હિરાભાઈ વઘાસીયા અને શ્રીમતિ શિલ્‍પાબેનના સુપુત્ર ચિ.હર્ષિલના શુભ લગ્ન મુકેશભાઈ પરસોતમભાઈ ઠુમ્‍મર અને દક્ષાબેનની સુપુત્રી ચિ.ઋુષિતા સાથે તા.૧૦ ડીસે.ને મંગળવારના રોજ પહેલ પાર્ટી લોન્‍સ પાટીદાર ચોક પાસે મવડી કણકોટ રોડ નવો ૧પ૦ ફૂટ રિંગરોડ, રાજકોટ ખાતે નિરધારેલ છે. તા.૯ને સોમવારના રોજ સવારે ૮ કલાકે મંડપ મુર્હુત ૧૧ વાગ્‍યે, હલ્‍દી સાંજે ૭ કલાકે, દાંડીયારાસ તેમજ ભોજન સમારંભ ઓતમ વાટીકા પાર્ટીપ્‍લોટને વિવંતા પાર્ટીપ્‍લોટ મવડી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

(12:43 PM IST)