<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

હિતેષભાઇ જેઠાલાલ ચાવડાની સુપુત્રીના શુભલગ્નઃ ચિ.અંકિતા * ચિ.નિષિત

રાજકોટ નિવાસી સ્‍મૃતિશેષ પ્રેમકુંવરમા તથા સ્‍મૃતિશેષ મોહનબાપાની પ્રપૌત્રી તથા સ્‍મૃતિશેષ રમાબેન અને સ્‍મૃતિશેષ જેઠાલાલ મોહનલાલ ચાવડાની પૌત્રી તેમજ અ.સૌ.શ્રીમતી શર્મિલાબેન તથા શ્રી હિતેષભાઇ જેઠાલાલ ચાવડાની સુપુત્રી ચિ. અંકિતાના શુભલગ્ન દેહરાદૂન નિવાસી અ.સૌ. શ્રીમતિ નમિતાબેન તથા શ્રી નરેન્‍દ્રસિંહ કિશનબહાદૂર છેત્રીના સુપુત્ર નિષિત સાથે તા. ૧૧ ના બુધવારે રાજકોટ (પડધરી) મુકામે નિરધારેલ છે.

(10:53 AM IST)