તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th January 2025
જેતપુરના જયસ્વાલ પરિવારમાં શુભલગ્નઃ ચિ.ક્રિશિલ : ચિ.એન્જલ

જેતપુરઃ શ્રીમતી દીપાબેન તથા પુનિતભાઇ સુરેશભાઇ જયસ્વાલના પુત્ર ચિ. ક્રિશિલ ના શુભ લગ્ન જસદણ નિવાસી શ્રીમતી રાખીબેન તથા અલ્પેશભાઇ રાજેન્દ્રભાઇ જયસ્વાલ ની સુપુત્રી ચી. એન્જલ (ધન લક્ષ્મી) સાથે તા. ૧૯/૧/રપ રવિવારના રોજ હરિ ઓમ પાર્ટી પ્લોટ ચિતલીયા રોડ જસદણ ખાતે નિર્ધારેલ છે અને ૧૯/૧/રપ રવિવારના રોજ હરિ ઓમ પાર્ટી પ્લોટ ચિતલીયા રોડ જસદણ ખાતે નિર્ધારેલ છે.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
