<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

પ્રકાશભાઇ થાવરાણીની સુપુત્રીના શુભલગ્ન : ચિ.રોમા : ચિ.દિપક

રાજકોટ : સીમાબેન તથા પ્રકાશભાઇ થાવરાણીની સુપુત્રી ચિ. રોમાના શુભ લગ્ન મધુબેન તથા ચોઇથરામ પોપટાણી (જેતપુર) ના સુપુત્ર ચિ. દિપક સાથે તા. ર૦ ના સોમવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે આ પ્રસંગે તા. ૧૯ ના રવિવારે સવારે ૧૦ વાગ્‍યે હલ્‍દી સેરેમની, સાંજે ૬:૩૦ વાગ્‍યાથી ડાંડીયારાસ રાખેલ છે.

(2:25 PM IST)