તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th January 2025
નિલેશકુમાર હિંડોચાના સુપુત્રના શુભલગ્નઃ ચિ.શ્યામ : ચિ.અમી
રાજકોટ : શ્રીમતી દિવ્યાબેન તથા શ્રી નિલેશકુમાર ચંદુલાલ હિંડોચાના સુપુત્ર ચિ. શ્યામના શુભ લગ્ન રાજકોટ નિવાસી શ્રીમતી અરૂણાબેન તથા શ્રી બીપીનભાઇ વનરાવનદાસ ચગની સુપુત્રી ચિ. અમી સાથે તા. ર૧ના મંગળવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. નવદંપતિનો સત્કાર સંમારંભ તા. રર ના બુધવારે રાત્રે ૮ વાગ્યાથી રાખેલ છે.
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
