<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

અરવિંદભાઇ ખાલપાડાના સુપુત્રના શુભલગ્નઃ ચિ.મનિષ : ચિ.જયોતિ

રાજકોટ : સ્‍વ. જયોત્‍સનાબેન તથા અરવિંદભાઇ મોહનલાલ ખાલપાડાના સુપુત્ર ચિ. મનિષના શુભ લગ્ન સ્‍વ.શીલાબેન તથા સ્‍વ. આનંદભાઇ ગોદલજી ઘરડેની સુપુત્રી ચિ. જયોતિ સાથે તા. ર૧ ને મંગળવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે.

(2:25 PM IST)