<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

દિલીપભાઇ પંચોલીની સુપુત્રીઓના શુભલગ્ન ચિ.અંકિતા-ચિ.પંકજ : ચિ. અંજલિ-ચિ.દિવ્‍યેશ

 

રાજકોટ નિવાસી અ.સૌ. સોનલબેન તથા શ્રી દિલીપભાઇ રૂખડભાઇ પંચોલી (ગૌતમ સ્‍કુલ્‍સ)ની સુપુત્રીઓ ચિ. અંકિતાના શુભલગ્ન ચિ. પંકજ (બેંગ્‍લોર નિવાસી અ.સૌ. રમાબેન તથા શ્રી અશોકભાઇ જીણાભાઇ ડોલરના સુપુત્ર) સાથે તેમજ ચિ. અંજલિના શુભલગ્ન ચિ. દિવ્‍યેશ (સુરત નિવાસી અ.સૌ. ચંપાબેન તથા શ્રી કનુભાઇ રાઘવભાઇ વાણીયાના સુપુત્ર) સાથે તા. ૨૪ ના શુક્રવારે શ્રીજી પાર્ટી પ્‍લોટ (યુનિટ-૧) કોઠારીયા રોડ, બીલીપત્ર પાર્ટી પ્‍લોટ સામે, રાજકોટ મુકામે નિરધારેલ છે. (

(11:24 AM IST)