<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

જુનાગઢ ગોસાઇ પરિવારમાં શુભલગ્નઃ ચિ.માનસી : ચિ.ઓમગીરી

 

: જામનગર દેવભુમી દ્વારકા  જીલ્લાના કલ્‍યાણપુર તાલુકાના વિરપુર (લુસારી)ના અ.સો. મણીબેન અને નેભાભાઇ કરશનભાઇ ચાવડાની સુપુત્રી ચિ. રામીના શુભલગ્ન જામનગર નિવાસી અ.સોૈ. કડવીબેન અને શ્રી નાથાભાઇ બોધાભાઇ લગારીયાના સુપુત્ર ચિ. જયેશ સાથે તા. ૨૧ ને મંગળવારે નિરધારેલ છે.  દાંડીયારાસ આજે તા. ૨૦ ને સોમવારે રાત્રીના ૯:૩૦ વાગ્‍યે  જાન સ્‍વાગત તા. ૨૧ ને મંગળવારે સવારે ૯ વાગ્‍યે હસ્‍તમેળાપ તા. ૨૧ ને મંગળવારે સવારે ૧૧ વાગ્‍યે તથા ભોજન સમારંભ બપોરે ૧૨ વાગ્‍યે આમંત્રીતો માટે રાખેલ છે.

(2:53 PM IST)