News of Monday, 20th January 2025
એવીપીટીઆઇ રાજકોટ આચાર્ય ડો.પરેશ કોટકનો જન્મદિવસ

ડો. પરેશભાઈ કોટક આચાર્ય એવીપીટીઆઇ રાજકોટ તથા જી.ટી.યુ. ડીપ્લોમાંનાં ડીન નો જન્મદિવર્સં એવીપીટીઆઇ રાજકોટનાં આચાર્ય તથા જી.ટી.યુ. ડીપ્લોમાંનાં ડીન ડો. પરેશ કોટકનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના પ૬ વર્ષ પૂર્ણ કરી ૫૭ માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ ડીન તરીકે ડીપ્લોમાં એન્જીનીયરીગ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં તેમજ બોર્ડ ઓફ ગર્વમેન્ટ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનાં મેમ્બર તરીકે પણ કાર્યરત છે. તેઓએ પી.એચ.ડી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, એમ.ઈ. એમ.એસ.યુનિવર્સિટી બરોડા, બી.ઈ. એલ.ડી.કોલેજ અમદાવાદ ખાતેથી કરેલ છે. મો.નં. ૯૮૨૫૪૬૯૬૧૭, ૮૨૦૦૬૦૧૭૪૮ પર શુભેચ્છાવર્ષા થઈ રહી છે.
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
