તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st January 2025
જામનગરના ચાવડા પરિવારમાં શુભલગ્નઃ ચિ.રામી ચિ.જયેશ

: જામનગર દેવભુમી દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના વિરપુર (લુસારી)ના અ.સો. મણીબેન અને નેભાભાઇ કરશનભાઇ ચાવડાની સુપુત્રી ચિ. રામીના શુભલગ્ન જામનગર નિવાસી અ.સોૈ. કડવીબેન અને શ્રી નાથાભાઇ બોધાભાઇ લગારીયાના સુપુત્ર ચિ. જયેશ સાથે તા. ૨૧ ને મંગળવારે નિરધારેલ છે. દાંડીયારાસ આજે તા. ૨૦ ને સોમવારે રાત્રીના ૯:૩૦ વાગ્યે જાન સ્વાગત તા. ૨૧ ને મંગળવારે સવારે ૯ વાગ્યે હસ્તમેળાપ તા. ૨૧ ને મંગળવારે સવારે ૧૧ વાગ્યે તથા ભોજન સમારંભ બપોરે ૧૨ વાગ્યે આમંત્રીતો માટે રાખેલ છે.
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
