<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

જલારામ ચીકી વાળા ચોટાઈ પરિવારમાં શરણાઈઓના સૂરઃ ચિ.જય : ચિ.કાનન

 

રાજકોટ : ચીકી ઉત્‍પાદન અને વેચાણ ક્ષેત્રે દેશ-વિદેશમાં પ્રખ્‍યાત જલારામ ચીકી - ચોટાઈ પરિવારમાં રૂડો અવસર આવ્‍યો છે. અ.સૌ.રૂપલબેન તથા શ્રી મનોજભાઈ નટવરલાલ ચોટાઈના આત્‍મજ ચિ.જયના પરિણયનો પ્રસંગ વેરાવળ નિવાસી અ.સૌ.સ્‍વાતિબેન તથા શ્રી કલ્‍પેશભાઈ ચીમનભાઈ અઢીયાની આત્‍મજા ચિ.કાનન સંગ ઉજવાઈ રહયો છે. આજે સંગીત સંધ્‍યાનું આયોજન કરાયું છે. જ્‍યારે શુક્રવારે વેરાવળ ખાતે લગ્નવિધી યોજાશે

(1:58 PM IST)