તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd January 2025
માવજીભાઇ રાખશીયાના સુપુત્રના શુભલગ્નઃ ચિ.કલ્પેશ : ચિ.માનસી

રાજકોટઃ સ્વ.વિજયાબેન તથા શ્રી માવજીભાઇ નાથાભાઇ રાખશીયાના સુપુત્ર ચિ.કલ્પેશના શુભલગ્ન શાપર- વેરાવળ નિવાસી અ.સૌ.મંજુલાબેન તથા શ્રી નિલેષભાઇ હીરાભાઇ સાગઠીયાની સુપુત્રી ચિ.માનસી સાથે તા.ર૪ના શુક્રવારના શુભ દિને વેરાવળ (શાપર) મુકામે નિરધારેલ છે. આજે ગુરૂવારે સમારંભ બાદ દાંડીયારાસ રાખેલ છે.
(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
