News of Monday, 3rd February 2025
કેતનગીરી ગોસ્વામીના સુપુત્રના શુભલગ્નઃ ચિ.સચિન : ચિ.ખુશી

અ.સૌ.રીટાબેન તથા શ્રી કેતનગીરી ઇશ્વરગીરી ગોસ્વામીના સુપુત્ર ચિ.સચિનના શુભલગ્ન ચિ. ખુશી સાથે યોજાયેલ છે. આ પ્રસંગે તા.૬ ફેબ્રુઆરી ગુરૂવારના ભોજન સમારંભ રાખેલ છે.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
