<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

કિરણસિંહ જાડેજાના સુપુત્રના શુભલગ્નઃ ચિ.પૃથ્‍વીરાજસિંહજી : સૌ.કાં.ચિ.જયદેવીબા

રાજકોટઃ એતાનશ્રી (ગામ દખણાબારા) હાલ રાજકોટ શ્રી કિરણસિંહ કાળુભા જાડેજાના સુપુત્ર ચિ.પૃથ્‍વીરાજસિંહજીના શુભલગ્ન ગામ કારીયાણી નિવાસી શ્રી અઁિશ્વનસિંહ રણજીતસિંહ રાણાની સુપુત્રી સૌ.કા.ચિ.જયદેવીબા સાથે તા.૬ ફેબ્રુઆરીના ગુરૂવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. તા.૪ ના મંગળવારે વેલ પ્રસ્‍થાન, રાત્રે ૯ કલાકે શ્રીનાથજીની ઝાંખી, તા.પના બુધવારે સાંજે ૭:૩૦ થી રાસગરબા રાખેલ છે.

(11:51 AM IST)