<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

રાજકોટ રાઠોડ પરિવારમાં શુભ લગ્નઃ ચિ. કરણસિંહ ચિ. નિધીબા

જુનાગઢઃ રાજકોટ નિવાસી સામંતસિંહ દેવાભાઇ રાઠોડ તથા અ. સૌ. સગુણાબેનના સુપુત્ર ચિ. કરણસિંહના શુભ લગ્ન વેરાવળ તાલુકાના ગિર સોમનાથ જીલ્લાના સિમાર નિવાસી કનકસિંહ જીવાભાઇ પરમાર તથા અ. સૌ. મણીબેનની સુપુત્રી ચિ. નિધીબા સાથે તા. ૭ ફેબ્રુઆરીને શુક્રવારના રોજ નિરધારેલ છે.

(11:50 AM IST)