News of Tuesday, 4th February 2025
જૂનાગઢ શીલુ પરિવારમાં શુભલગ્નઃ ચિ.સિધ્ધાર્થ : ચિ.કૃતિ

જૂનાગઢઃ જૂનાગઢ નિવાસી હિતેશકુમાર પ્રભાશંકરભાઇ શીલુ તથા અ.સોૈ રંજનબેનના સુપુત્ર ચિ. સિધ્ધાર્થના શુભલગ્ન જૂનાગઢ નિવાસી કોશિકભાઇ પુર્ણાશંકર બોરીસાગર તથા અ.સોૈ.ગીતા બેનની સુપુત્રી ચિ. કૃતિ સાથે તા. ૮ ફેબ્રુઆરીને શનિવારના રોજ નિરધારેલ છે જેમાં શનિવારે બપોરે ૧૨ કલાકે રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવન ગાંધીગ્રામ ખાતે ભોજન સમારંભ રાખેલ છે. અને રાત્રે ૮ કલાકે કસબાફાર્મ ભવનાથ તળેટી જૂનાગઢ ખાતે લગ્ન યોજાનાર છે.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
