News of Tuesday, 4th February 2025
મકવાણા પરિવારમાં શુભલગ્નઃ ચિ.નિતલ: ચિ.હિતેષઃ ચિ.માધવી : ચિ.હંસરાજ

રાજકોટઃ રંજનબેન તથા શ્રી મહેશભાઇ ગાંડુભાઇ મકવાણાની સુપુત્રીઓ ચિ.નિતલના શુભલગ્ન દિવેલીયા નિવાસી હંસાબેન તથા શ્રી છગનભાઇ જુઠાભાઇ લીંબાસીયાના સુપુત્ર હિતેષ સાથે તેમજ ચિ.માધવીના શુભલગ્ન ખળવાવળી નિવાસી જયાબેન તથા ધનજીભાઇ કુરજીભાઇ માલકીયાના સુપુત્ર ચિ.હંસરાજ સાથે આજે તા.૪ મંગળવારે નિરધારેલ છે.
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
