<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

ગોહિલ પરિવારમાં શુભલગ્નઃ ચિ.દશરથસિંહ :સૌ.કા.ચિ.તૃપ્‍તીબાઃ સૌ.કા.ચિ. કુસુંબા :ચિ.ગિરીરાજસિંહ

રાજકોટઃ સ્‍વ.સહદેવસિંહ નટુભા ગોહિલના સુપુત્ર ચિ.દશરઁથસિંહના શુભલગ્ન ગામ ગઢડા નિવાસી શ્રી રાજેન્‍દ્રસિંહ જસુભા જાડેજાના સુપુત્રી સૌ.કા.ચિ.તૃપ્‍તીબા સાથે તા.૪ના મંગળવારના તોરણ નિરધારેલ છે. તેમજ સ્‍વ.સહદેવસિંહ નટુભા ગોહિલની સુપુત્રી સૌ.કા.ચિ.કુસુંબાના શુભલગ્ન ગામ આણંદપર નિવાસી શ્રી જયેન્‍દ્રસિંહજી ચંદુભા જાડેજાના સુપુત્ર ચિ.ગીરીરાજસિંહ સાથે તા.૭ના શુક્રવારે તોરણ નિરધારેલ છે.

(3:04 PM IST)