તા. ૧૪ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 5th February 2025
જૂનાગઢ મહેતા પરિવારમાં યજ્ઞોપવિત અને શુભલગ્ન
ચિ. ધ્યેયના ઉપનયન સંસ્કારઃ ચિ. કૃતિ : ચિ. સિધ્ધાર્થનો લગ્નોત્સવ

જૂનાગઢ કષ્ટભંજન કન્ટ્રકશન વાળા ભાગ્યવાનભાઇ ગોૈરીશંકરભાઇ મહેતા અને અ.સોૈ. મિતલબેનના પુત્ર ચિ. ધ્યેયના યજ્ઞોપવિત સંસ્કાર તેમજ તેમની ભાણેજ અને કોૈશિકકુમાર બોરીસાગર અને ગીતાબેન ની સુપુત્રી ચિ. કૃતિના શુભ લગ્ન જૂનાગઢ નિવાસી હિતેષભાઇ પ્રભાશંકર શીલુ અને અ.સોૈ. રંજનબેનના પુત્ર ચિ. સિધ્ધાર્થ સાથે તા. ૮ ફેબ્રુઆરીને શનીવારના રોજકસબા પાર્ટીપ્લોટ આસોપાલવ હોટલની બાજુમાં ભવનાથ તળેટી જૂનાગઢ ખાતે નિરધારેલ છે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
