<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

રાજકોટના નિવૃત પી. આઇ. એસ.એચ.જોષીના પોૈત્ર ચિ. દર્શનના યજ્ઞોપવિત સંસ્‍કાર

 

જૂનાગઢઃ રાજકોટના નિવૃત પો. ઇન્‍સ શાંતિભાઇ હરિશંકરભાઇ જોષી તથા અનુસયાબેનના પોૈત્ર અને દિપક કુમાર અને તેજલબેનના પુત્ર ચિ. દર્શનના ઉપનયન સંસ્‍કાર તા. ૭ ફેબ્રુઆરીને શુક્રવારના રોજ નિરધારેલ છે. આ પ્રસંગે રાજકોટના પોલીસ કોમ્‍યુનીટીહોલ પોલીસ હેડકવાટર્સ રેસકોર્ષ સામે સવારે ૭ કલાકે યજ્ઞોપવિત સંસ્‍કાર વિધી પ્રારંભ થશે અને ૧૦ કલાકે  કાશી યાત્રા અને બપોરે ૧૨ કલાકે ભોજન સમારંભનું આયોજન કરાયુ છે.

(2:48 PM IST)