<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

પિન્‍ટુભાઇ રાઠોડની સુપુત્રીના શુભલગ્ન : ચિ.હસ્‍તી : ચિ.વિશાલ

 

પૂર્વ કોર્પોરેટર સ્‍વ. કે.ડી. રાઠોડની પૌત્રી અને

રાજકોટ : પૂર્વ કોર્પોરેટર સ્‍વ. કે.ડી. રાઠોડની પૌત્રી અને રંજનબેન તથા પિન્‍ટુભાઇ કવાભાઇ રાઠોડની સુપુત્રી ચિ. હસ્‍તીના શુભલગ્ન અમદાવાદ નિવાસી અનુબેન તથા લાલાભાઇ કમાભાઇ ગમારાના સુપુત્ર ચિ. વિશાલ સાથે તા. ૭ ના શુક્રવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. આજે સાંજે પ વાગ્‍યાથી સાંજીના ગીત રાખેલ છે.

(2:50 PM IST)